થરાદ: થરાદ વાવ હાઈવે ઉપર ચારડા ગામ નજીક છકડાએ મારી પલ્ટી 3 ને ઇજા 108 મારફત સારવાર અર્થે ખેડાયા
થરાદ વાવ હાઈવે ઉપર ચારડા ગામ નજીક છકડાએ પલ્ટી મારી હતી ત્રણ લોકો ઘાયલ થયા રીક્ષા ચાલક ડ્રાઇવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા રીક્ષા છકડોએ રોડની સાઈડમા પલ્ટી મારી હતી અને રીક્ષા છકડામાં સવાર ત્રણ લોકોને નાના મોટી ઇજાઓ થઈ હતી જે ઘટના બાદ આસપાસના હાજર લોકોએ ઇજાગ્રસ્ત લોકોને મદદ કરી અને 108 ઈમરજન્સીને કોલ કરી બોલાવી અને 108 એમ્બ્યુલન્સ દ્વારા ત્રણ ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હત