હિંમતનગર: હુડાને લઈને 11 ગામના લોકોનો વિરોધ, સહકારીજીન ખાતે મળી બેઠક
હિંમતનગરમાં 10 વર્ષ બાદ ફરી લગાવેલા હુડા એટલે કે હિંમતનગર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી ના નોટિફિકેશન બાદ વિરોધનું વંટોળ ઊભો થયો છે હિંમતનગરના સહકારીજીન વિસ્તારમાં આવેલી પાટીદાર સમાજ વાડીમાં સોમવારે રાત્રે 8:00 કલાકે 11 ગામના ખેડૂતોની બેઠક મળી હતી અને આ બેઠકમાં થોડા સામે આરપાર ની લડાઈ લડવા માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે ખેડૂતોનો સીધો આક્ષેપ છે કે આહુડાને કારણે તેમની ખેતીની જમીન છીનવા છે અને સૌથી મોટી ચિંતા એ છે કે જે જમીન સંપાદિત થશે તો કેટલાક નાન