ભચાઉ: શહેરમાં પવનચક્કી લઈ જતો ટ્રેલર 48 કલાકથી બંધ, સંજય બાપટે વિગતો જણાવી
Bhachau, Kutch | Dec 28, 2025 કચ્છમાં ઓવરલોડ વાહનોથી સ્થાનિકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે ભચાઉ શહેરમાં કસ્ટમ ચાર રસ્તા પરથી પસાર થતી મહાકાય પવનચક્કી લઈ જતો ટ્રેલર બંધ થયો હતો. જેના કારણે એક સાઇડનો રોડ બંધ થયો હતો. 48 કલાકથી સુધી ટ્રેલર બંધ હાલતમાં હોવાથી આમ આદમી પાર્ટીના નેતા સંજય બાપતે રોષ વ્યક્ત કર્યો હતો.