વડગામ: વડગામ ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્નો લઈને ખેડૂતો સાથે વડગામ મામલતદારને આવેદનપત્ર આપવા ખેડૂતોને અપીલ કરી
Vadgam, Banas Kantha | Aug 2, 2025
વડગામ ભારતીય કિસાન સંઘ પ્રમુખ દ્વારા તારીખ 5 8 2025 ને મંગળવાર ના રોજ મામલતદાર કચેરીએ 11:00 વાગે આવેદનપત્ર આપવા ખેડૂતોને...