ધરમપુર: રાજપુરી તલાટી નદી ફળિયામાં ઘરમાં ચોરી કરવા આવેલા 2 ઈસમોને સ્થાનિકોએ ઝડપી પોલીસના હવાલે કર્યા
Dharampur, Valsad | Aug 28, 2025
ગુરૂવારના 2 કલાકે ધરમપુર પોલીસે આપેલી ફરિયાદની વિગત મુજબ ગત તારીખ 27 8 2025 ના રોજ ધરમપુરના રાજપુરી તલાટ મંદિર ફળિયામાં...