વઢવાણ કંસારા મેઈન બજાર માં મહાનગરપાલિકા દ્વારા ઠેર ઠેર ખાડા ખોદી નાખવામાં આવ્યા છે બીજી તરફ પાણીની લાઇન લીકેજથી મુખ્ય રસ્તા પર પાણી ફરી વળતા અહીંથી પસાર થતાં રાહદારીઓને હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે તંત્ર દ્વારા આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.