નાંદોદ: આજે નવા વર્ષના દિવસે રામપરા ના ધનેશ્વર મંદિર ખાતે અન્નકૂટ નો કાર્યક્રમ યોજાયો.
Nandod, Narmada | Oct 22, 2025 હાલમાં દિવાળીનો તહેવાર ચાલી રહ્યો છે ત્યારે દરેક જગ્યા પર અલગ અલગ કાર્યક્રમમાં યોજવામાં આવતા હોય છે ત્યારે આજે નવા વર્ષના દિવસે પવિત્ર યાત્રાધામ એવા ધનેશ્વર મંદિર ખાતે ખૂબ મોટી સંખ્યામાં અન્નકૂટ નો કાર્યક્રમ યોજાયો જેમાં ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો તેમ સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા