તળાજા: તળાજામાં તિલક ચોક પોલીસની વાહન ચેકિંગ ડ્રાઇવ, નિયમભંગ કરનારાઓ સામે કાર્યવાહી
ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં તિલક ચોક પોલીસ ચોકી ખાતે ટ્રાફિક નિયમોના પાલન માટે પોલીસ દ્વારા ખાસ વાહન ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન આરટીઓના નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન મોટા સાઇલેન્સર લગાવેલા વાહનો, વધુ અવાજના હોર્ન, ડ્રાઇવિંગ લાઇસન્સ વગર વાહન ચલાવતા લોકો, તેમજ વાહન ચલાવતી વખતે મોબાઇલ પર વ