કવાંટ: કવાટ પોલીસે હાપેશ્વર નદીના કિનારેથી નાવડીમાં લઈ જવાતો વિદેશી દારૂ ઝડપી પાડ્યો
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી પોલીસ દ્વારા હાપેશ્વર નદીના કિનારેથી નાવડીમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો ગુજરાત મહારાષ્ટ્ર અને એમ.પી રાજ્યની હદ પરથી પસાર થતી નર્મદા નદીમાં નાવડી મારફતે ગુજરાત રાજ્યમાં લવાતો કિ.રૂ. ૨,૫૦,૨૬૦/- નો મુદ્દામાલ ઝડપી પાડતી કવાંટ. પોલીસ