સિહોર: ગત મોડી રાત્રે ફરી ચોરીની ઘટના સામે આવી હોસ્પિટલમાંથી ચોરી કરી ફરાર. સમગ્ર ઘટના સીસી ફૂટેજ આવ્યા સામે
Sihor, Bhavnagar | Aug 9, 2025
અવર નવર ચોરીઓના બનાવ શિહોર ની અંદર બનતા રહે છે ત્યારે તસ્કરો પોલીસને પણ ચેલેન્જ મારતા હોય તેમ અલગ અલગ જગ્યા ઉપર હાથ ફેરો...