નાંદોદ: આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસી અટવાયા.
Nandod, Narmada | Oct 21, 2025 સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા અગાઉથી જાહેરાત કરવામાં આવી હતી કે સોમવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી 20 તારીખે ખુલ્લી રહેશે ત્યારબાદ મંગળવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ રહેશે પ્રવાસીઓ નોંધ લેવી તે પ્રકારની તેઓ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી છતાં પણ કેટલાક લોકો દિવાળીના મીની વેકેશનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે મંગળવારે આવી પહોંચ્યા હતા જેમાં કેટલાક પ્રવાસીઓ આવી પહોંચતા તેઓ અટવાયા હતા. લઈને તેવો દ્વારા મધ્ય સમક્ષ શું કહ્યું સાંભળ્યું વીડિયોના માધ્યમથી.