દસાડા: દસાડાની જરવલા માધ્યમિક શાળા ખાતે ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના જરવલા ગામ ખાતે આવેલ જરવલા માધ્યમિક શાળા ખાતે ગણિત અને વિજ્ઞાન નો પ્રદર્શન મેળો યોજાયો ત્યારે આ પ્રદર્શન માં દસાડા-લખતર તાલુકાની 38 જેટલી સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો ત્યારે આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી ઓઝા, બીટ નિરક્ષક સહિતનાઓ હાજર રહી અને બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.