ડેસર: સાંઢાસાલ ખાતે બળેલી હાલતમાં મળી આવેલી યુવકના મૃતદેહની હત્યાનો ભેદ ઉકેલાયો
Desar, Vadodara | Apr 27, 2025 સાવલી: ડેસર પોલીસે હત્યાનો ભેદ ગણતરીના કલાકો મેં ઉકેલી હત્યારાને ઝડપી પાડ્યો હતો મૃતક જૈમીનકુમાર કિરણસિંહ ગોહિલ ને ગામના જ આરોપી ચીરાગકુમાર જગદીશભાઈ પરમારની બહેન સાથે સબંધ ન રાખવા બાબતે ઠપકો આપવા બોલાવી હાથપાઈ બાદ માથાં માં ડંડા વડે ઇજા કરી જ્વલનશીલ પદાર્થ વડે સળગાવી પુરાવા નો નાશ કરી ભાગી છૂટ્યા ની કરી કબૂલાત