તાલાળા: 20 ઓગસ્ટે તાલાલા શ્રીબાઇ ધામમાં ડો.પ્રવિણ તોગડીયાની મહત્વપૂર્ણ મિટિંગ
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડો.પ્રવિણ તોગડીયા 20 ઓગસ્ટે તાલાલા ખાતે શ્રીબાઇ ધામમાં आएंगा, જ્યાં હિન્દુ સંગઠન મુદ્દે ચર્ચા માટે મિટિંગ યોજાશે. તાલાલા લોહાણા સમાજના અગ્રણી તેઓ માટે તડામાર તૈયારીઓ કરી રહ્યા છે.