ભરૂચ: ભરૂચ એસટી ડેપોમાં ફાળવવામાં આવેલ મીની બસનું આરોગ્ય સમિતિના ચેરમેન અનિલ વસાવાના હસ્તે લોકાર્પણ કરાયું
Bharuch, Bharuch | Sep 11, 2025
ભરૂચ એસટી ડેપોમાં નવી મીની બસ ફાળવવામાં આવી છે.જે મીની બસનું ભરૂચ જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન અનિલ વસાવાના...