Invincible NGO દ્વારા ડ્રગ્સ જનજાગૃતિના મહત્વપૂર્ણ વિષય પર સતત કાર્ય કરવામાં આવે છે.સંસ્થા દર વર્ષે અલગ-અલગ વિષયો પર કેમ્પેઈન ચલાવી લોકોમાં માદક દ્રવ્યોના દૂષણો અંગે જાગૃતિ ફેલાવવાનું કામ કરે છે.આ કડીમાં"No Drugs Campaign"ના ભાગરૂપે કચ્છ જિલ્લામાં.12/1/26 થી તા. 22/1/26 સુધી 11 દિવસીય સાઈકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. 13/1/26ના રોજ અંજાર અને ગાંધીધામ પહોંચી.આ રેલીનું સ્વાગત પૂર્વ કચ્છ જિલ્લા ખાતે અંજાર અને ગાંધીધામ વિસ્તારમાં કરવામાં આવ્યું