નાંદોદ: માંગરોળ ગામ આવેલ મકાન માંથી ઇંગ્લિશ દારૂ ₹69,126 કબજે કરી એક ઇસમ ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
Nandod, Narmada | Oct 18, 2025 રાજપીપલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે. ગઢવી રાજપીપલા પોલીસ સ્ટાફ સાથે પ્રોહીબીશન તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા ઇસમોને શોધી કેસો કરવા પ્રયત્નશીલ રહી પ્રોહિ/જુગાર ડ્રાઇવ અંગે આપેલ સુચના અનુસંધાને ખાનગી રાહે બાતમીદારથી માંગરોળ ગામે રહેતો મેહુલભાઈ રજનીકાંત ભાઇ પટેલ પોતાના રહેણાક મકાનમાં અંગ્રેજી દારૂનું વેચાણ કરતો હોવાની મળેલ બાતમી આધારે રેડ કરતા ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂ ₹69,126 કબજે કર્યો છે.