ઉમરાળા: ઉમરાળા કોંગ્રેસ દ્વારા ખેડૂતોને થયેલ પાક નુકસાન અંગે આવેદન પાઠવ્યું
આજે તારીખ 01/11/2025 ના રોજ ઉમરાળા મામલતદાર કચેરી ખાતે તાલુકા કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના નેતૃત્વમાં તાલુકાના ખેડૂતોને કમોસમી વરસાદથી થયેલ વ્યાપક નુકસાન અંગે સર્વે કરી યોગ્ય વળતર ચૂકવવા મામલતદાર શ્રી ને આવેદન પત્ર પાઠવવા માં આવ્યું હતું , કોંગ્રેસ દ્વારા રેલી યોજી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા.