વાલિયા: વટારિયાની ગણેશ શુગર ફેક્ટરીમાં ગેરકાયદેસર રીતે હેઝાર્ડસ વેસ્ટ મામલે પોલીસ તપાસ કરવા સહકારી આગેવાનએ રજૂઆત કરી
Valia, Bharuch | Aug 19, 2025
વાલિયાના સહકારી આગેવાન સંદીપ માંગરોલા દ્વારા વાલિયા પોલીસ મથકે અરજી આપવામાં આવી છે.જેમાં જણાવ્યા અનુસાર વાલિયા તાલુકાના...