પાલનપુર ખાતે મંત્રી પ્રવીણભાઈ માળીએ સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજરી આપી.
Palanpur City, Banas Kantha | Nov 2, 2025
પાલનપુર ખાતે યોજાયેલા સ્નેહમિલન કાર્યક્રમમાં મંત્રી પ્રવીણભાઈ માળી અને ધારાસભ્ય અનિકેતનભાઈ ઠાકરે ખાસ હાજરી આપી હતી આ અંગેની જાણકારી આજે રવિવારે સાંજે છ કલાકે મળી છે.