આણંદ શહેર: કરમસદમાં આઠ લાખ ઉપરાંતની રકમ આપી દેવા છતાં દસ્તાવેજ ન કરી આપતા ત્રણ સામે ગુનો નોંધાયો
કરમસદ સીમ વિસ્તારમાં જમીન રાખ્યા બાદ રૂપિયા 8,90,778 રકમ આપી દેવા છતાં દસ્તાવેજ ન કરી આપતા આ અંગે વિદ્યાનગર પોલીસ મથકે ત્રણ સામે ગુનો નોંધાયો છે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.