માણાવદર: માણાવદર ખાતે જીનીયસ સ્કુલના વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા સ્વછતા કેમ્પેન રેલી નું આયોજન કરાયું
તા.૦૮/૧૦/૨૫ ના સ્વચ્છતા હિ સેવા અભિયાન અંતર્ગત માણાવદર બસ સ્ટેશન ખાતે જીનીયસ સ્કુલના વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા સ્વછતા કેમ્પેન રેલી નું આયોજન કરી સ્વછતા અંગે જાગૃતિ લાવવા પ્રયાસો કરવામાં આવેલ