પલસાણા: બગુમરા ગામ હરીકૃષ્ણ રેસીડેન્સીના પાર્કિંગમાંથી પલ્સર બાઇકની ચોરી થતા પલસાણા પોલીસ મથકે નોંધાઈ
Palsana, Surat | Aug 22, 2025
મૂળ ઓરીસ્સા અને હાલ બગુમરા ગામ ૨૦૩, હરી કૃષ્ણ રેસીડેન્સી બી-બિલ્ડીંગ, લક્ષ્મી પેલેસ મુકામે રહેતા 34 વર્ષીય સુમન ગોકલ...