રાણપુર: રાણપુરમાં સીરીના ગ્રાઉન્ડ પાસે પોલીસ દ્વારા 2886 નંગ દારૂ,બિયર ના રૂ.5,78,678 ના જથ્થા ઉપર રોલર ફેરવી દેવામાં આવ્યુ
Ranpur, Botad | Sep 12, 2025
બોટાદ જિલ્લાના રાણપુર પોલીસે દ્વારા વર્ષ 2024-25 દરમિયાન રાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયેલા ભારતીય બનાવટ નો...