ભચાઉ: ઘરાણા ગામ નજીક યુવાનને માર મરાતા ફરિયાદ નોંધાઈ
Bhachau, Kutch | Oct 19, 2025 ભચાઉ તાલુકાના ઘરાણા ગામ નજીક યુવાનને માર મારવામાં આવ્યો હતો. યુવાને માર મરાતા પરિવારજનો દ્વારા લાકડિયા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે. લાકડિયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.