લીંબડી: લીંબડી ના ચુનારાવાડ વિસ્તારોના મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ, શાળાએ જતા બાળકો રહીશો ભારે હાલાકી
#Jansamasya
Limbdi, Surendranagar | Aug 19, 2025
લીંબડી શહેરમા રેલ્વે સ્ટેશન રોડ થી ચુનારાવાડ વિસ્તાર ને જોડતો મુખ્ય માર્ગ પર સામાન્ય વરસાદમાં દર વખતે પાણી ભરાઇ જાય છે....