તળાજા: “તળાજામાં નવો રોડ ધસી પડવાના આરે! લોકોમાં ભય – તંત્ર નિંદ્રામાં?”
તળાજા શહેરમાંથી એક ચિંતાજનક તસ્વીર સામે આવી રહી છે, જ્યાં વોર્ડ નંબર 1 અને નગરપાલિકા પ્રમુખના વોર્ડ નંબર 4 વચ્ચે આવેલા સિનેમા પાસે તાજેતરમાં બનાવાયેલો નવો રોડ ધસી પડવાની કગારમાં પહોંચી ગયો છે. સ્થાનિક રહેવાસીઓમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે. લોકોના કહેવા મુજબ, રોડની હાલત દિવસે દિવસે બગડી રહી છે અને કોઈ પણ સમયે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. ચોંકાવનારી બાબત એ છે