ગરૂડેશ્વર: કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા એકતા નગર ખાતે ગ્રામિણ ડાક સેવક સંમેલનને સંબોધિત કરશે.
આ સંમેલન સરકારની પ્રતિબદ્ધતા ને ઉજાગર કરે છે કે, જેના અંતર્ગત ભારત ડાક વિભાગને ગ્રામિણ ભારતમાં શાસનના પ્રવેશ દ્વાર તરીકે મજબૂત બનાવવામાં આવી રહ્યો છે, જેથી દરેક ડાક ઘર નાગરિક કેન્દ્રિત સેવાઓનું મુખ્ય કેન્દ્ર બની શકે.