ડભોઇ: ડભોઇ રેલવે સ્ટેશન પર શેડ બનાવવા માટે વારંવાર રજૂઆત કરવા છતાં પણ શેડ ન બનાવતા મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો
ડભોઇ નું રેલ્વે સ્ટેશન શેડ બનાવવા માટે વારંવાર રજૂઆત કરવા છતાં પણ શેર ના બનતા હાલ મુસાફરોને તાપમાન 44 ડિગ્રી તાપમાનમાં ઊભું રહેવાનું વારો આવે છે ડભોઇ રેલવે સ્ટેશન ખાતે વિવિધ સુવિધાઓ ઉભી કરવા પાસ હોલ્ડર પ્રમુખની DRM ને રજુઆત પ્લેટફોર્મ પર ફૂડસ્ટોલ,શેડનો અભાવ,પ્લેટફોર્મ વચ્ચે એફ.ઓ. બી. નથી,પ્લેટફોર્મની લંબાઈ મુજબના શેડ નહિ હોવાની રજુઆત કરાઈ ડભોઇ રેલવે સ્ટેશન ખાતે મુસાફરો માટે પાયાની ગણાતી કેટલીક સુવિધાઓનો અભાવ હોવાની વેસ્ટર્ન રેલવે પેસેન્જર એન્ડ...