“તેરા તુજકો અર્પણ” અંતર્ગત અમરેલી પોલીસે ગુમ થયેલા બે મોબાઇલને અલગ અલગ વિસ્તાર ખાતેથી શોધી કર્યા પરત અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાતની સૂચનાઓને અનુસરતા અમરેલી તાલુકા પોલીસે CEIR પોર્ટલની મદદથી બે અરજદારના ગુમ થયેલા મોબાઇલ ફોન શોધી કાઢ્યા અને મૂળ માલિકોને પરત કર્યા. અમરેલી તાલુકા પોલીસ ઇન્સ્પેકટર ના માર્ગદર્શન હેઠળ આ કામગીરી અમરેલી તાલુકા પોલીસ ટીમ દ્વારા સફળતાપૂર્વક પૂર્ણ કરાઈ હતી જે અંગે પોલીસ દ્વારા આજ રોજ તા.24/11/2025 ને 7 કલાકે જાહેર.