અંજાર: મુંબઈમાં જમીનના ખોટા દસ્તાવેજ બનાવી ઠગાઈ અને છેતરપિંડીના આરોપીને અંજાર પોલીસે અંજાર શહેર વિસ્તારમાંથી ઝડપ્યો
Anjar, Kutch | Sep 21, 2025 મુંબઈમાં કોશીવરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુન્હામાં મુંબઈમાં જમીન માલિકને જાણ કર્યા વગર વેંચી 1.80 કરોડની ઠગાઈના કેસમાં મુંબઈ પોલીસે અંજાર પોલીસનો સંપર્ક કરતા આરોપી દિનમામદ કાસમભાઈ રાયમા ઉર્ફે પંકજ હિતેનભાઈ વાણીયા (રહે.અંજાર) વાળાને ઝડપી પાડી મુંબઈના કોશીવરા પોલીસ ટીમને સોંપવામાં આવ્યો હતો.