ખંભાળિયા: જિલ્લામાં પોલીસ અત્યાચાર બાદ યુવાનની આત્મહત્યા: AAP નેતા ઈસુદાન ગઢવીએ પરિવારની મુલાકાત લીધી.
Khambhalia, Devbhoomi Dwarka | Sep 1, 2025
પોલીસની મારઝૂડથી દુઃખી યુવાને દવા પી, નિષ્પક્ષ SIT તપાસની માંગ: ઈસુદાન ગઢવી.એક પરિવારે પોલીસના કારણે દીકરો ગુમાવ્યો અને...