હિંમતનગર: લાંચ લેતા પકડાયેલા લાંચિયા મામલતદાર અને ડ્રાઇવરને ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રજૂ કરાયા:બંનેના એક દિવસના રિમાન્ડ મંજુર
Himatnagar, Sabar Kantha | Aug 8, 2025
પ્રાંતિજ તાલુકામાંથી રેતી, કપચી ભરીને જતાં વાહનોને રોકવા નહીં અને કોઈ કાર્યવાહી નહીં કરવા માટે પ્રાંતિજના મામલતદાર અને...