હાલોલ: હાલોલની મધ્યમાં આવેલ બ્રાહ્મણ પંચની વાડી ખાતે શ્રી સીતારામ સત્સંગ મંડળ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ યોજાઈ
Halol, Panch Mahals | Aug 19, 2025
હાલોલની મધ્યમા તળાવ કિનારા પર આવેલ બ્રાહ્મણ પંચની વાડીમાં છેલ્લા ત્રણ દિવસથી શ્રીમદ ભાગવત સપ્તાહનો લાભ ભક્તો લઇ રહ્યા...