મહાનગરપાલિકા કચેરી ખાતે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી
Bhavnagar City, Bhavnagar | Sep 15, 2025
ભાવનગર મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે મહાનગરપાલિકા કચેરી ખાતે મળી હતી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડીયા ની અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી જેમાં વિવિધ એકત્રીસ તુમારો અંગે ચર્ચા વિચારણા કર્યા બાદ તમામને મંજૂરી આપવામાં આવી.