સાણંદ: સાણંદમાં ગમખ્વાર અકસ્માત: ડૉક્ટર દંપતીનું ઘટનાસ્થળે મોત
સાણંદમાં ગમખ્વાર અકસ્માત: ડૉક્ટર દંપતીનું ઘટનાસ્થળે મોત સાણંદ તાલુકાના રેથલ ગામ પાસે સાણંદ-નળસરોવર રોડ પર એક દુર્ઘટનાજનક અકસ્માત સર્જાયો હતો. બાઇક નાળાની દિવાલ સાથે અથડાતા વિરમગામના શાહપુર ગામમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા 25 વર્ષીય ડૉ. મિતેશકુમાર મકવાણા અને તેમની પત્ની હેતલબેન મકવાણાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત રવિવારે સાંજે લગભગ 5 વાગ્યે ‘ગ્રીનવુડ સરોવર વિલેજ રિસોર્ટ’ નજીક બન્યો હતો. બાઇક પરનો કાબૂ ગુમાવતા બાઇક પૂરઝડપે દિવાલ સ