કલેકટર કચેરી ખાતે દેવ બિરસા સેનાના અધ્યક્ષ અરવિંદભાઈ વસાવાના નેતૃત્વમાં એક આવેદનપત્ર સુપ્રત કરી ખ્રિસ્તી ધર્મ ના પાસ્ટરો દ્વારા આદિવાસી સમાજના લોકોનું થતું ધર્માંતરન બંધ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે તેમજ સરકારી જમીન ઉપર બનાવવામાં આવેલ ચર્ચ ની તપાસ કરવામાં આવે સહિતના અનેક મુદ્દે તેઓ દ્વારા કાર્યવાહીની માંગ થઈ છે