પલસાણા: કડોદરા CNG કટ સામે ટ્રકે મોટરસાયકલને અડફટે લેતા બે યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા જેમાં એકનું સારવાર દરમ્યાન મોત થયુ
Palsana, Surat | Sep 16, 2025 મૂળ નાસિક મહારાષ્ટ્ર અને હાલ તાંતીથૈયા ગોકુલધામ રહેતા મંગેશભાઈ લક્ષ્મણભાઈ જાદવ, પોતાની બજાજ પ્લેટીના મોટરસાયકલ નંબર MH 17 AP 1432 લઇને જતા હતા ત્યારે પાછળથી આવતી એક ટ્રક નંબર MH 48 CQ 9292 ના ચાલકે પોતાની ટ્ર્ક પુર ઝડપે હંકારી અડફટે લેતા સુરત સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં આજે સારવાર દરમ્યાન એકનું મોત નીપજ્યું