ગોધરા: ગોધરા ખાતે વિશ્વવિખ્યાત આધ્યાત્મિક ગુરુ સંત રાજિન્દરસિંહજી મહારાજે પોતાના સત્સંગ કાર્યક્રમ બાદ પોતાની પ્રતિક્રિયા આપી
પંચમહાલ જિલ્લાના મુખ્યમથક ગોધરા શહેરમાં આધ્યાત્મિક ગુરુ અને સાવન કૃપાલ રૂહાની મિશનના પ્રમુખ સંત રાજિન્દ્રસિંહજી મહારાજનો સત્સંગ અને આધ્યાત્મિક દીક્ષા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં હજારો શ્રદ્ધાળુઓ ભક્તિભાવ સાથે જોડાયા હતા,સંત રાજિન્દ્રસિંહ મહારાજની ગોધરા ખાતેની આ બીજી મુલાકાત હતી.જે તેઓ સપ્ટેમ્બર 2004માં ગોધરા પધાર્યા હતા.સંત રાજિન્દ્રસિંહજી મહારાજના સત્સંગ કાર્યક્રમ માટે શહેરના લુણાવાડા રોડ પર પંચામૃત ડેરી પાસે આવેલા મેદાનમાં હજારો લોકો ઉમટી પડ્યા