શહેરા: શહેરા થી વાઘજીપુર સુધીનો રસ્તો પહોળાઇ સાથે નવીન બનનાર હોવાથી R&B વિભાગ દ્વારા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઇ
Shehera, Panch Mahals | Aug 26, 2025
શહેરા થી વાઘજીપુર સુધીનો રસ્તો પહોળો કરવાની સાથે આગામી સમયમાં નવીન બનનાર હોવાથી આર એન્ડ બી સ્ટેટ વિભાગ દ્વારા શહેરા થી...