વઢવાણ: સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા 127 વાહનો માં હવે જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવી
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ના સેનીટેશન ફાયર અને પાણી પુરવઠા ના વાહનો ક્યાં ફરે છે તેની નજર રાખવા માટે મહાનગરપાલિકા દ્વારા પોતાના કુલ 117 વાહનો જેવા કે ફાયર સહિતના વાહનોમાં જીપીએસ સિસ્ટમ લગાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ને અને મહાનગરપાલિકા દ્વારા આ તમામ વાહનો પર બાજ નજર રાખવા માટે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી