વંથળી: તાલુકાના થાણાપીપળી થી નગડિયા રોડનું ખાતમુર્હુત ધારાસભ્ય,સાવજ ડેરી ચેરમેન હસ્તે કરાયું,ગ્રામજનોએ આભાર વ્યક્ત કર્યો
વંથલી તાલુકાના થાણાપીપળી થી નગડિયા રોડનું ખાતમુહૂર્ત ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી અને સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારીયા ના હસ્તે કરવામાં આવ્યું હતું. અંદાજિત રૂપિયા 1.5 કરોડના ખર્ચે બનવા જઈ રહેલ રોડ લોકોની સુખાકારી તથા સર્વાંગી વિકાસ તરફનું મહત્વપૂર્ણ પગલું છે તેવું જણાવી દિનેશભાઈ ખટારીયા દ્વારા સરકાર નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો....