સાણંદ: મોરૈયા જિલ્લા પંચાયત સીટ પર ત્રિપક્ષીય જંગ: ભાજપે ડોર-ટુ-ડોર પ્રચારનો પ્રારંભ કર્યો
મોરૈયા જિલ્લા પંચાયત સીટ પર ત્રિપક્ષીય જંગ: ભાજપે ડોર-ટુ-ડોર પ્રચારનો પ્રારંભ કર્યો સાણંદ તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને કારણે રાજકીય માહોલ ગરમાયો છે. મોરૈયા જિલ્લા પંચાયત સીટ પર આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપક્ષીય જંગ જોવા મળી રહ્યો છે. મોરૈયા સીટ જીતવા માટે તમામ પક્ષોએ પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. ભાજપના ઉમેદવાર....