મોડાસા: મનોકામના સિદ્ધિ વિનાયક મંદિરની રજત જયંતિ નિમિત્તે ગજરાજ સાથે ભગવાન ગણેશજીની ભવ્ય શોભયાત્રા યોજાઈ.
Modasa, Aravallis | Aug 27, 2025
મોડાસા શહેરના શ્રી મનોકામના સિદ્ધિ વિનાયક મંદિરની રજત જયંતિ અને ગણેશ ચતુર્થી પર્વ નિમિત્તે,મોડાસા શહેરના માલપુર રોડ પર...