તળાજા: તળાજામાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ! મકાન માલિક જાગતા તસ્કરો ફરાર, ઘટના CCTVમાં કેદ
#viral
ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં ચોરીનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. તળાજા રેલવે સ્ટેશન નજીક આવેલા વિસ્તારમાં તસ્કરો દ્વારા મકાનમાં ઘૂસવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, કમલેશભાઈ ઝીંજાલાની વાડીમાં આવેલા રાજેશભાઈ રણછોડભાઈ પંડ્યાના મકાનને નિશાન બનાવી તસ્કરોએ મકાનના તાળા તોડી અંદર પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ દરમિયાન મકાન માલિક જાગી જતા