અમદાવાદ શહેર: વિરાટ નગર વિસ્તારમાં થયેલી બિલ્ડર હત્યામાં આરોપીઓને રિકન્સ્ટ્રક્શન
અમદાવાદ શહેરના . ચકચારી બિલ્ડર હત્યાકાંડમાં આરોપીઓની કન્ટ્રક્શનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી કે આરોપીઓએ જે રીતે હત્યા કરીને કાર લઈને બ્રીજના નીચે મૂકી દીધી હતી તે પ્રકારે આજે પોલીસ દ્વારા કન્ટ્રક્શનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી