રાપર: પ્રેમ સંબંધના વહેમે કરેલ હત્યામાં પોલીસે ત્રંબો ગામે પોલીસે આરોપીને ઘટના સ્થળે લાવી રિકન્ટ્રક્શન કરાવ્યું..
Rapar, Kutch | Oct 28, 2025 ત્રંબો ગામે પ્રેમ સંબંધની શંકાના આધારે એક મિત્રએ જ મિત્રની હત્યા કરી હોવાનો ચકચારી બનાવ ગતરોજ રાતે 9.30 ના અરસામાં બન્યો હતો.ત્રંબો ગામથી પિતરાઇ ભાઇ સાથે રાપર જવા નીકળેલા યુવકને અધવચ્ચે જ પોતાના મિત્રએ બહેન સાથે પ્રેમ સંબંધ હોવાની શંકા રાખીને પાઇપો મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો.રાપર પોલીસ મથકે એટ્રોસિટી સહિત ખૂન કર્યાનો ગુનો નોંધાયો હતો.મોતને ઘાટ ઉતારનાર આરોપી ભરત કોલીએ ઘટનાક્રમનું પોલીસ સમક્ષ વર્ણન કર્યું હતું.