સિહોર: બુઢણા ગામે ભરવાડ શેરી મા પંચાયતના સાર્વજનિક પ્લોટ માં ગટર બાબતને લઈ tdo ને રજુઆત
સિહોર તાલુકાના બુઢણા ગામ ના ભરવાડ શેરીમાં પંચાયતનો સાર્વજનિક પ્લોટ માં ગટર બાબતે થઈ આજરોજ શિહોર તાલુકા વિકાસ અધિકારીને લેખીત રજૂઆત કરવામાં આવી છેલ્લા ઘણા સમયથી ત્યાં પાઇપની પડ્યા હોય અને ગટરનું કામ ન થતા રોગચાળો ફેલાય મચ્છર ત્રાસ વધી રહ્યો છે રજૂઆત કરવા છતાં આજ સુધી કામ ન થતા આજરોજ તાલુકા વિકાસ અધિકારી શ્રી ને લેખિત રજૂઆત કરવામાં આવી હતી