સાગબારા: ગુજરાતના ખેડૂતો જ્યારે પણ અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવે ત્યારેભાજપ સરકારવારંવાર ખેડૂતોનો અવાજ દબાવે આપી નેતા એ ઓફિસથી માહીતી
ગુજરાતના ખેડૂતો જ્યારે પણ પોતાની સાથે થઈ રહેલા અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવે ત્યારે આ ભાજપ સરકાર વારંવાર ખેડૂતોનો અવાજ દબાવવાનો પ્રયાસ કરે છે.ખેડૂતો પ્રતિ ભાજપ સરકારની આ તાનાશાહી નીતિના વિરોધમાં ગુજરાતની જનતા એક થઈ ભાજપનો સત્તાનો અહંકાર તોડશે.