હાંસોટ: હાંસોટ 108ના કર્મચારીઓની પ્રામાણિકતા, અકસ્માતમાં ઘવાયેલ વૃદ્ધના રૂ.1.5 લાખ પરિવારજનોને પરત કર્યા
Hansot, Bharuch | Aug 20, 2025
હાંસોટની 108 એમ્બ્યુલન્સની ટીમને અંકલેશ્વર હાંસોટ રોડ પર માટીયેડ ગામ પાસે રોડ અકસ્માતનો કેસ મળ્યો હતો. જેમાં હાંસોટ...